જા! છૂટ છે તને, તું તારો માર્ગ પકડ
મનગમતો ને અનુકૂળ પણ નાડ પકડ
ડટી રહીને જે તે ગંતવ્યની રાહ પડક
સમય બરબાદી કરતાં યોગ્યતા પળની પકડ
અગત્યતા ને સદઉપયોગમાં પકડ
પૂર્ણપણે નિષ્ઠા, સહજતામાં પકડ
પ્રયત્ન જ દે પરિણામ, જકડીને પકડ
ડગલે ડગલે! ભલે લાગે વાર, રાખ પકડ
પછી ફળ દેશે ને ફળદ્રુપ બનશે પકડ
ને પછી થશે ’પકડ’નું આદિ મનોવલણ ...ટકાવતું પકડ...
પ્રભો...
ફેબ્રુઆરી ૨૦૨૦
Flower Name: Senna alata
Seven golden candlesticks, Ringworm shrub, Empress candle plant, Christmas candle
Significance: Idea
Essential for all organizers, on its quality depends the quality of the organization
No comments:
Post a Comment