આ તો ફક્ત એક બારી ...
આમ અહીંથી દિવ્ય શિસ્ત દેખાય
આ દેહ મહીંથી પ્રભુ નિત્ય ધરે વાક
અર્ધ દાયકાથી શબ્દદેહે ડોકાય
દેતો જાય ગતિબદ્ધ માર્ગ ને પ્રસાદ
કંઈક સેંકડો, હજારો પિપાસુ પલટાય
વાકધાર પચતાં પચતાં આત્માપેય પાય
ખરી તવ કૃપા એકધાર! એકનિષ્ઠ નિતાંત
તવ રચી આ બારી ને તુજથી આ જ ઇતિહાસ
શિસ્તતા પાકી! તવ દીધી સાબિતી
તવ ચરણેથી તો તસું યે નિમાર્ણે છલકાય...
પ્રભો...
ફેબ્રુઆરી ૨૦૨૦
Flower Name: Leucanthemum X superbum
Shasta daisy
Significance: Creative Word
Belongs only to the Divine
No comments:
Post a Comment